પોસ્ટ્સ

માર્ચ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Gujrat news

છબી
લોકોને બિસ્માર રોડથી છુટકારો મળ્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/mKfHoeq

Gujrat news

છબી
સંચાલક ટ્રાવેલ્સમાંથી રૂપિયાનો થેલો લઈને ઊતરતાં જ કારમાં આવેલા લૂંટારાઓ ત્રાટક્યા,આઈપીસી કલમ 394, 120 બી, 34 અને જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાઈ,મોરબી પોલીસે લૂંટારાઓની ગેંગને ઝબ્બે કરવા શહેરમાં સઘન નાકાબંધી કરી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/irHITRU

Gujrat news

છબી
પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો,કોંગી કાર્યકરોએ રસ્તા પર ઉતરી જઇ સુત્રોચ્ચાર કર્યા,ચક્કાજામ કરતા પોલીસે કોંગી કાર્યકરોને પોલીસે દૂર કર્યા,અમરેલી, બગસરામાં પણ કોંગીનું વિરોધ પ્રદર્શન,વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા,પેટ્રોલ-ડિઝલની સાથોસાથ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Fc4VaGj

Gujrat news

છબી
કમિટીની તપાસમાં નિવાસી તબીબોની ગેરરીતિ સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/7p06aNw

Gujrat news

છબી
આદિવાસી સમાજના પડતર પ્રશ્ને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું,જંગલમાં ખેતી કરતા આદિવાસીઓને જંગલ જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/9bIzsjq

Gujrat news

છબી
આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરવા માટે કમિશનરને જાણ કરશે,રોડ શો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેના માટે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવાની પણ માંગણી કરાશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/EI7eClf

Gujrat news

છબી
મહિલા વિપક્ષી નેતા સામે મહિલા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી,સામાન્ય સભાની કામગીરી ઝડપથી આટોપી લેતા વિપક્ષી નેતા ગુસ્સે ભરાયા,શાસક પક્ષના નેતાએ પોતાના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાનો વિપક્ષી નેતાનો આક્ષેપ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/498CNZ3

Gujrat news

છબી
અગાઉના ઝઘડામાં માણસને કેમ માર્યો કહી તકરાર કરી,કુટુંબી હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી કરાઇ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/yVYxSGW

Gujrat news

છબી
બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/FCDs5IV

Gujrat news

છબી
ગુજરાતમાં 85 લાખ લેઉવા પાટીદારો અને 74 લાખ કોળી મતદારો છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/wyPFHdX

Gujrat news

છબી
પોલીસે અટકાયત કરેલા ચાર શંકાસ્પદ શખ્સોની પુછપરછ શરૂ કરી,પોલીસ ટૂંક સમયમાં આરોપીને દબોચી લે તેવી શક્યતા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ZRtDxSz

Gujrat news

છબી
નેતાઓ દેખાડો કરી ગયા પણ ઝઘડિયા વાલિયા રોડ પરથી પસાર થતાં હજારો લોકોની મુશ્કેલી જૈસે થે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/xnBSrNL

Gujrat news

છબી
એક સપ્તાહમાં ગરમીથી મૂર્છાના 35 અને ઝાડા-ઉલ્ટીના 42 કેસ,છાતીના દુ:ખાવાનાં 33 કેસ નોંધાયા : ગરમીના મારણના ઈલાજ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Uy0lASO

Gujrat news

છબી
કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો, એક આરોપી પોલીસ સકંજામાં બીજો ફરાર,ફ્રૂટ લેવા ગયેલા યુવકે લારી નજીક બાઇક પાર્ક કરતાં જ ત્યાં ઊભેલા બંને આરોપીએ દૂર પાર્ક કરવાનું કહી ગાળો ભાંડી છરીથી તૂટી પડ્યા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/akfcAls

Gujrat news

છબી
મુંબઇ હાઇવે ઉપર કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી,મિત્રો સાથે ઇન્ટરવ્યું આપી પરત ફરતા હતા, 2ને ઇજા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/1HY4FMf

Gujrat news

છબી
રાજ્યમાં અમદાવાદ બાદ નવસારીમાં બોર્ડના વિદ્યાર્થીના મોતની બીજી ઘટના via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/FMrokpd

Gujrat news

છબી
15,852 કેનેડિયન ડોલર એટલે કે 9.65 લાખ રૂપિયા ફી ભરી કેનેડાની કોલેજમાં એડમિશન લીધું,ત્રણ વર્ષ બાદ કેનેડિયન એમ્બેસીએ વિઝા રિજેક્ટ કર્યા હતા,રિફંડ માટે કેનેડિયન કોલેજને ઘણાં મેઇલ કર્યા પણ કોઈ રસ્તો નીકળ્યો નહીં,હવે સુરતની એક કોલેજમાં એડમિશન લઇને ભણવું પડ્યુંઃ દેવ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/LJjeVcI

Gujrat news

છબી
3 વ્યકિત સારવારમાં ખસેડાયા, ટેન્કર ચાલક નાસી છુટ્યાે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/POH8gnw

Gujrat news

છબી
via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/f7FIUYw

Gujrat news

છબી
પોલીસ બંદોબસ્ત વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા શાંતિ પૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ કરાયો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/oGnAZJR

Gujrat news

છબી
ભાવ વધારાને લઈને વલસાડ ખાતે એક ચોરસ ફૂટમાં રૂ.400થી 500નો અસહ્ય ભાવ વધારો મકાન ખરીદનાર ગ્રાહકો માટે અસહ્ય થશે,સ્ટીલ સહિતની વસ્તુઓમાં ભાવ વધારા ઉપર નિયંત્રણ લાવવા બિલ્ડર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/rJy4ZEX

Gujrat news

છબી
8 કલાકના સ્થાને 6 કલાક વીજ આપવાના સરકારના નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ,આગામી દિવસોમાં આ બાબતે ખેડૂતો તરફી નિર્ણય નહીં લેવામાં આવે આંદોલનની ચિમકી,જિલ્લામાં ખેડૂતોને રેલી યોજી કલેક્ટર કચેરીમાં પ્રાંગણમાં ‘ખો’ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો,​​​​​​​24 કલાકમાં સરકાર કોઇ જાહેરાત નહીં કરે તો આપે રાજ્યમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી​​​​​​​ ​​​​​​​ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/7XE4Nsv

Gujrat news

છબી
માતા ખાનગી ઉમેદવાર તરીકે અમદાવાદ સેન્ટરથી અને તેમનો દીકરો ધંધુકામાં સ્થાનિક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યો છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/GptQiHA

Gujrat news

છબી
ગુલાબસિંહ યાદવ, ઈસુદાન-ઈટાલિયા સહિતના નેતાઓ સાથે બેઠકો કરશે,નિકોલથી શરૂ થઈ પંચમ મોલ, કોઠીયા હોસ્પિટલ થઈ ઠક્કરબાપાનગર બ્રિજ પાસે રોડ શો પૂરો થશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Js30rA7

Gujrat news

છબી
via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/HJWZhNd

Gujrat news

છબી
વાંકડિયામાં થયેલ ધિંગાણાની બંને પક્ષે નોંધાયેલ ફરિયાદમાં 25 સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/pQJIOau

Gujrat news

છબી
અરવલ્લી જિલ્લામાં 1015 બ્લોકમાં 29457 પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે,હિંમતનગર​​​​​​​ અને ઇડરમાં 60 પરીક્ષા કેન્દ્રના 134 પરીક્ષા સ્થળ 1415 બ્લોકમાં વ્યવસ્થા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/MOh0BIL

Gujrat news

છબી
વૃદ્ધ મહિલાઓ, યુવાન, બાળકો સહિત 15 જેટલા ઘવાયા : તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા,તમામ ઈજાગ્રસ્તોને જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/UZIjFvu

Gujrat news

છબી
શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી-નંબર 2માં બન્યો હતો બનાવ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/n2plOiv

Gujrat news

છબી
તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/u0Ncszt

Gujrat news

છબી
તરસાલી વિશાલનગરમાં રહેતા કર્મચારીને પાંચ ટાંકા આવ્યા : હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/VCbPZX8

Gujrat news

છબી
via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/TH36UIk

Gujrat news

છબી
via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/0PXY5al

Gujrat news

છબી
via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Bu5rakX

Gujrat news

છબી
ધાવાગીર ગામના ફાર્મ હાઉસમાંથી ચારેક માસ અગાઉ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/I95mGMJ

Gujrat news

છબી
આગામી સીઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે કે કેમ? એ યક્ષપ્રશ્ન via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/omL7ivT

Gujrat news

છબી
150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે રાષ્ટ્રપતિને માન આપી ઔપચારિક પરેડ રજૂ કરાઈ,INS વાલસુરાની અસાધારણ સેવા માટે પ્રેસિડેન્ટ્સ કલર આપવો એ ખૂબ ગર્વની વાત - રાષ્ટ્રપતિ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/g5EyCvo

Gujrat news

છબી
કોર્ટે વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવા ક્યૂબેકની સરકારને આદેશ આપ્યો,કોર્ટે વિદ્યાર્થી, કોલેજ સહિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો,આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આ રીતે તકલીફ પડે તે ન ચલાવી લેવાયઃ કોર્ટ,કેનેડિયન અને ક્યૂબેકની સરકારે અમને બિલકુલ સપોર્ટ ન કર્યોઃ વરૂણ ખન્ના via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/S0P2xhL

Gujrat news

છબી
ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે ચીફ જસ્ટિસ અને સિનિયર એડવોકેટ સન્માન કાર્યક્રમ યોજાયો,હાઇકોર્ટ સભાખંડમાં ખચોખચ વકીલો માટે માર્મિક ટકોર કરી,'યુવા વકીલો લોબીમાં ફરવા કરતાં લાઈબ્રેરીમાં વધુ સમય વિતાવે' - ચીફ જસ્ટિસ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ge5cPOV

Gujrat news

છબી
પત્ની અને દીકરીની હાલત ગંભીર, અમદાવાદનો પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતો હતો,રોડનું કામ ચાલતુ હોઇ ગાડી 6 ફૂટ ઊંડા ખાડામાં પલ્ટી ખાઇ જતાં ગોઝારો બનાવ બન્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/dIjKrQx

Gujrat news

છબી
એક તરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત પ્રયાસ કર્યો હતો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3NlcLD0

Gujrat news

છબી
નિઝરના હાથનુર અને સાયલા ગામના યુવકને ખેરવાની સીમમાં અકસ્માત via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/CBsGf1E

Gujrat news

છબી
ફરિયાદીએ બે વ્યક્તિને બે સહી વાળા ચેક અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા ત્યારેએ લોકોએ 15 દિવસમાં રૂ.50 હજારની લોન પાસ થઈ જશે તેવું કહ્યું હતું,પાંચ મહિના બાદ બે શખ્સોએ ફરિયાદી પાસે જઈ ટ્રકના બે ત્રણ હપ્તા ચડી ગયા છે તેમ જણાવતા સમગ્ર હકીકત અંગે જાણ થઈ,પ્રદ્યુમનનગર પોલીસે 3 આરોપી કિશોર પરમાર, ચૈનસુખ સનચેતી અને નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/nvw04ye

Gujrat news

છબી
જળસંચય અને ખેતીની જમીનની ફળદ્રુપતા સુધારવા ખેડૂતાેને પડી રહી છે મુશ્કેલી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/rmDc0Wg

Gujrat news

છબી
રિકવરી રેઇટ 98.77 ટકાએ આંબ્યો : ત્રીજી લહેરમાં 90 ટકાથી વધુ દર્દીઓ ઘરે રહીને સાજા થઈ ગયા,ભાવનગર શહેરમાં એક પોઝિટિવ દર્દી હતો તે કોરોનામુક્ત થતા શહેર-જિલ્લામાં હવે એક પણ કેસ સારવારમાં નહીં via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ulVeY7t

Gujrat news

છબી
ગત માસમાં ડિરેક્ટર પદેથી વિજય સખિયાને દૂર કરીને જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની નિમણૂક કરાઈ હતી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/mtSRYdp

Gujrat news

છબી
સિંચાઇ-પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ધારાસભ્યે વિધાનસભામાં ઉઠાવ્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/VBvjP4c

Gujrat news

છબી
સૌથી વધુ ટીબીના દર્દીઓ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં,વર્ષ 2021માં ટીબીના 943 બાળ દર્દી નોંધાયા, 18નાં મોત via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ZAyvlb7

Gujrat news

છબી
ફેઝ 1નું કામ ન સ્વીકારવા ભૂગર્ભ કમિટીના ચેરમેને ચીફ ઓફિસરને પત્ર લખ્યો, વર્ષોથી ફેઝ 1નું કામ પેન્ડિંગ હતું,8 વર્ષનો સમય વિતવા છતાં કામગીરી અધુરી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/hfB5gPY

Gujrat news

છબી
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આંકલાવ ધારાસભ્યએ ઉઠાવેલા પ્રશ્નમાં ઘટસ્ફોટ થયો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/fes4lqv