Gujrat news

પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો,કોંગી કાર્યકરોએ રસ્તા પર ઉતરી જઇ સુત્રોચ્ચાર કર્યા,ચક્કાજામ કરતા પોલીસે કોંગી કાર્યકરોને પોલીસે દૂર કર્યા,અમરેલી, બગસરામાં પણ કોંગીનું વિરોધ પ્રદર્શન,વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા,પેટ્રોલ-ડિઝલની સાથોસાથ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Fc4VaGj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો