Gujrat news


ફરિયાદીએ બે વ્યક્તિને બે સહી વાળા ચેક અને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા ત્યારેએ લોકોએ 15 દિવસમાં રૂ.50 હજારની લોન પાસ થઈ જશે તેવું કહ્યું હતું,પાંચ મહિના બાદ બે શખ્સોએ ફરિયાદી પાસે જઈ ટ્રકના બે ત્રણ હપ્તા ચડી ગયા છે તેમ જણાવતા સમગ્ર હકીકત અંગે જાણ થઈ,પ્રદ્યુમનનગર પોલીસે 3 આરોપી કિશોર પરમાર, ચૈનસુખ સનચેતી અને નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/nvw04ye

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrat news

Gujrat news

Gujrat news