Gujrat news

8 કલાકના સ્થાને 6 કલાક વીજ આપવાના સરકારના નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ,આગામી દિવસોમાં આ બાબતે ખેડૂતો તરફી નિર્ણય નહીં લેવામાં આવે આંદોલનની ચિમકી,જિલ્લામાં ખેડૂતોને રેલી યોજી કલેક્ટર કચેરીમાં પ્રાંગણમાં ‘ખો’ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો,24 કલાકમાં સરકાર કોઇ જાહેરાત નહીં કરે તો આપે રાજ્યમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/7XE4Nsv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો