Gujrat news

ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ રજૂ કર્યો,હિંમતનગરમાં કોંગ્રેસના ઉમેદવારે 5 લાખ અને ખેડબ્રહ્મામાં ભાજપના ઉમેદવારે 4 લાખ ખર્ચ્યા,હિંમતનગર ભાજપના ઉમેદવારે ચા નો ખર્ચ બતાવ્યો નથી, ઉમેદવારોએ રજૂ કરેલ હિસાબોમાં વાહન ભાડું મંડપ ડીજે સાઉન્ડ સિસ્ટમ સહિતના ખર્ચ દર્શાવ્યા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ZlSBFHj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો