Gujrat news

આવતીકાલે રવિવારે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા,સાબરકાંઠા-અરવલ્લીના 976 ઉમેદવારોએ 22 બસો બુક કરાવી,બનાસકાંઠાના 53 હજારથી વધુ અને અરવલ્લીના 6591 ઉમેદવારોનો મહેસાણામાં નંબર,186 કેન્દ્રોના 1200 બ્લોકમાં લેવાનાર પરીક્ષામાં 1200 ખંડ નિરીક્ષકો રહેશે વર્ગ 1 અને 2ના 372 અધિકારીઓ સહિત 650 કર્મચારીઓ ફરજ બજાવશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/vkKWT4h
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો