ચૂંટણી પૂર્વે અંકલેશ્વરને જૂની ભેટ...!, 1993માં જાહેરાત કરાઈ હતી,28 વર્ષથી ઉડાનની રાહ જોતી એરસ્ટ્રીપનું ઉડીયન મંત્રી મે મહિનાના કરશે ખાતમુહુર્ત,કાર્ગો પરિવહન અને એર એબ્યુલન્સના લાભ માટે વિશેષ આયોજન,અંકલેશ્વરમાં એરસ્ટ્રીપની વાતો હજી પણ કાગળ પર ઃ 28 વર્ષથી યોજના ઘોંચમાં પડતાં હિસાબ સમિતિએ સ્થળ પર મૂલ્યાંકન કર્યું હતું,ત્રણ દાયકાથી અભરાઇએ ચઢેલી એર સ્ટ્રીપની ફાઈલનું ટેકઓફ, મે મહિનામાં ભૂમિપૂજન થશે,8 વર્ષ પૂર્વે ઊર્જા મંત્રીએ હવાઈ મથક - કાર્ગો સર્વિસ માટે નાના પ્લેન રિપેરિંગ સેન્ટર પણ જાહેરાત કરી હતી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/o2DxBV4