Gujrat news

શિક્ષણ વિભાગના નિર્ણયથી 15 વિદ્યાર્થીઓના પરિણામ પર મોટી અસર જોવા મળશે,ગત વર્ષે ધોરણ 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા તેઓનો પાયો કાચો જ રહી ગયો છે,આ વર્ષનું પૂરતું ભણતર ના મળતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ નહિ મેળવી શકે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FAYzk6
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો