અગાઉ કોઇપણ સ્નાતક ઉમેદવાર પરીક્ષા આપી શકતા હતા,લાયકાતમાં ફેરફાર કરીને હોમ સાયન્સ અને ચાઇલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ કરેલ જ લાયક હોવાનો પરિપત્ર થતાં જૂની લાયકાત માટે પરિપત્ર કરવા પરીક્ષાની તૈયારી કરી રહેલી બહેનોનું આવેદન via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3eDkICH
કેનેડાથી ઇડરના ભદ્રેસરમાં આવેલી ઓમિક્રોનની યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરાઇ, 6 દિવસ બાદ સા.કાં.માં એક પણ નવો કેસ ન નોંધાયો,સા.કાં.માં શુક્રવારે 1726 વ્યક્તિના કોરોના ટેસ્ટ કરાયા તમામ નેગેટિવ આવ્યા, સા.કાં.ના 70 હજારથી વધુ 15-18 વર્ષના કિશોરોને સોમવારથી વેક્સિન અપાશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3qEw1Qv
પિરછલ્લા, દિવાનપરા, મામાકોઠા સહિતમાં તપાસ,કોર્પો.એ 45 જેટલા ચાલુ બાંધકામોનું ચેકિંગ કર્યું રિનોવેશનના નામે થઇ રહ્યા છે નવા બાંધકામો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zeiGSR
ભારત-નેપાળ સરહદ પર હિમાલયમાં વહેતી શારદા નદીના પાણીને ગુજરાત સુધી લાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ,એક લાખ કરોડના પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EDMYQ1
પાલિકા પાસે આવકના સ્ત્રોત ઓછા હોવાથી કર્મીઓના પગાર કરવા પણ મુશ્કેલ,નગરપાલિકાના નિવૃત કર્મચારીના ગ્રેજ્યુઈટીના રૂપિયા આપવાના બાકી છે તેની ચૂકવણી કરીશું ઃ પાલિકા પ્રમુખ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pCUKW8
થર્ટી ફસ્ટ પૂર્વે જ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમના દારૂના બે દરોડા,મુન્દ્રાના મંગરા ત્રિભેટે થી 29 હજારના વિદેશી શરાબ સાથે બુટલેગર ઝડપાયો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EFnuSz
સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે દેશમાં ઇ-વ્હીકલના વપરાશનો રિપોર્ટ રજૂ કર્યો હતો,અમદાવાદમાં 300 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની વાત હતી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/32z9dtx
લાકડાની પ્લેટ હોવાના કારણ ફેક્ટરીમાં આગ વધુ ફેલાઈ હતી,ફાયર બ્રિગેડના અધિકારીઓએ એક કલાકમાં આગ કાબુમાં લીધી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/32wkH0Q
ગેરહાજર શિક્ષકોની હાજરી પૂરી હોવાનું જણાતા ખુલાસો પૂછાયો,ગ્રૂપાચાર્ય અને મદદનીશ શિક્ષકને પણ ગેરહાજરી માટે નોટિસ ફટકારાઇ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/346bEUQ
સુરેન્દ્રનગરમાં વિજ્ઞાન મેળાની 1.50 લાખે મુલાકાત લીધી,સ્વનિર્ભર શાળ સંચાલન મંડળ, રોટરી કલબ ઓફ મેટ્રો વઢવાણે આયોજન કર્યું હતું via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mDX6lE
અરવલ્લીમાં આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડવાની આગાહી,ખેડૂતોને કાળજી રાખવા સાથે પશુઓની સુરક્ષા માટે પણ અપીલ કરાઈ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pzAsg0
બીજી તકમાં પરીક્ષા ઓનલાઈન લેવાની આશાએ સેમેસ્ટર-5ની પરીક્ષાના પ્રથમ દિવસે 44000માંથી 28000 છાત્રો જ પરીક્ષામાં બેઠા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FE9JVl
શિક્ષણ વિભાગના નિર્ણયથી 15 વિદ્યાર્થીઓના પરિણામ પર મોટી અસર જોવા મળશે,ગત વર્ષે ધોરણ 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતા તેઓનો પાયો કાચો જ રહી ગયો છે,આ વર્ષનું પૂરતું ભણતર ના મળતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પરિણામ નહિ મેળવી શકે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FAYzk6