Gujrat news


બે દિવસ પૂર્વે સીટી બી ડિવિઝન પોલીસ દફ્તરે મહિલા દ્વારા ફરિયાદ નોંધાઈ હતી,મહિલાને અજાણ્યો ફોન આવ્યો, પતિ અને તેની સાથે રહેલા યુવાનનું થયું હતું અપહરણ,મહિલા પાસે બંનેની સલામતી માટે રૂપિયા આપવાની માંગણી થઈ હતી,જામનગર પોલીસે સમયસુચકતા વાપરી કાનપુર પોલીસની મદદથી બંને અપહૃતને મુક્ત કરાવ્યા,આજે સાંજ સુધીમાં આ ટીમ બંને યુવાનોને લઈ જામનગર આવી જશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3o4v9Ve

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrat news

Gujrat news

Gujrat news