અમિત શાહે 7 ફ્લાઈ ઓવરબ્રિજમાંથી અત્યાર સુધીમાં 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું,સાત ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયાં via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bq0H0D
રવિશંકર મહારાજે ઉદ્યાટન કર્યું ત્યારે જોયા હતા આ સ્વપ્નો,સોનેરી સ્વપ્નો કેટલા સાકાર થયા તેનો હિસાબ કરે છે આ ગુજરાતીઓ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/VNuW74j
સરકારી વાહનોની આવન જાવનની સુવિધા માટે અહીં લગાવેલા સ્પીડ બ્રેકરોને ઉખડીને દુરસ્ત કરવામાં આવ્યા,શહેરના ટીબી ચાર રસ્તાથી બગવાડા ચોક સુધીના માર્ગ ઉપર પસાર થવાની છે સલામતી દળોની પરેડ,ટ્રાફિક કંટ્રોલ માટે બનાવેલા બમ્પ સફાચટ, મહોત્સવ પછી નવા બનાવવા ફરી ખર્ચ કરવો પડે તેવો ઘાટ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/lPZDtBY
એજન્ડામાં પોતાના વિસ્તારના વિકાસ કામો લેવામાં આવતા નથી તે મુદ્દે સત્તાધારી પક્ષના જ સભ્યોમાં નારાજગી,પાલિકાના પ્રમુખના પતિ વહીવટ કરતા હોવાના પણ આક્ષેપો કરાયા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/aon4TEx
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો