ખંભાત તાલુકાના તળાતલાવ ગામે વાવાઝોડામાં 67 ઘરોના છાપરા ઉડી જતાં પરિવારોની હાલત કફોડી બની ગઈ,કેશ ડોલ કે કીટ ન પહોંચાડાઈ છ પડોશીઓના ઘરમાં આશ્રય લેવો પડ્યો, બે દિવસથી ગ્રામજનોની મદદથી બે ટંકનું ભોજન આરોગવાનો વખત આવી ગયો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/qAPLXJe
માનદરવાજા ટેનામેન્ટમાં વસવાટ ખાલી કરવા નોટિસ અપાતાં વિરોધ,ભાડાનાં મકાન પોષાતા ન હોવાથી જીવના જોખમે વસવાટ કરવા મજબૂર via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/v4sw3NY
કોર્પોરેશનની સભામાં ટીપીમાં ક્ષતિ, પ્લાસ્ટિક બાયલોઝ સહિતમાં તંત્રને આડે હાથ લીધુ,ભૂલ ભરેલી સ્કીમોને કારણે ઘર હોવા છતાં ઘર વગરના તો કાયદેસર મકાનો પણ કપાતમાં આવ્યા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Gp4Pukz
ફૂડ શાખાએ ચુનારાવાડમાંથી લીધેલ સ્વસ્તિક બ્રાન્ડ કપાસિયા તેલના નમૂના ફેલ,નફા ઉપરાંત ડબ્બે 300 રૂપિયા વધુ કમાવવા માટે રાવતાણીની પેઢીમાં થતી હતી ગેરરીતિ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Hh7DUrd
કીમના ધરમ યાર્ન અને શ્રી શ્યામ ટ્રેડીંગ, મકાણી ફિલામેન્ટને કલોઝર,વીડિયોગ્રાફી સાથે ફરિયાદ બાદ GPCBએ પાણીના સેમ્પલ લીધા હતા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/IJw27xT
વાલ્વના રિપેરિંગને લીધે વસાહતીઓને 1 દિવસ માટે પુરવઠો અપૂરતો મળશે,રિપેરિંગની થયા બાદ શનિવારથી રાબેતા મુજબ પાણી વિતરણ થશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/ziBQYkZ
મહેસાણા સ્પે.પોક્સો કોર્ટે સજા ઉપરાંત 10 હજાર દંડ પણ ફટકાર્યો,બોરિયાવી ગામનો શખ્સ મહેસાણા પંથકની સગીરાને લગ્નની લાલચ આપી જામનગર ભગાડી ગયો હતો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/Xg4AaUL
સેલ ફાયનાન્સ વિભાગોમાં 30 થી 40% બેઠકો ખાલી રહેતાં પ્રથમવાર બેઠકો ભરાય માટે અઘ્યક્ષોને જવાબદારી સોંપાઈ,કેમ્પસના વિભાગોની અઘતન સુવિધાઓનો વધુમાં વધુ છાત્રોને લાભ મળે માટે કુલપતિ દ્વારા આયોજન via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/w8TmeHp