સામાન્ય સભામાં પ્રમુખે કહ્યું વિકાસ કામો મંજૂર પણ તે પૂરા કરવાની જવાબદારી નગરસેવકોની,વોર્ડ નં. 4 ના કોંગ્રેસી નગરસેવિકાએ અગાઉના મંજૂર કામો ન કરાતા નવા કામો મંજૂર કરાતા લેખિતમાં વિરોધ નોંધાવ્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/26PbNF7
રીઅલ એસ્ટેટના નવા પ્રોજેક્ટ પર ત્રિસ્તરીય અસર પડશે, રનિંગ પ્રોજેક્ટમાં કિંમત નહીં વધે,રહેણાંક- કોમર્શિયલ યુનિટ મોંઘા થતા નાગરિકો પર બેવડો માર પડશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/K4nj8wp
ભાવનગર જિલ્લામાં ધો.9માં આઠ અને ધો.10માં 11 વર્ગ બંધ કરવાની દરખાસ્ત આવી,Á સરકારની નીતિથી ગ્રાન્ટેડ શાળાઓનું અસ્તિત્વ ખતરામાં Á પરિણામ આધારિત ગ્રાન્ટના નિયમને લીધે શાળાઓને ફટકો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/tQbMNKq
પાલનપુરના પોલિટેકનિક સ્ટાફ કવાર્ટસ રોડ પર જાહેરમાં કચરો નાંખી સગળાવતાં - માંસ નાંખતા શખ્સો સામે ફોજદારી કાર્યવાહી થશે,20 સ્ટાફ પરિવાર, 500થી વધુ વિધાર્થીઓ અને 200થી વધુ અન્ય પરિવારોને હાલાકી ભોગવી રહ્યા છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/jOcXH72
શિક્ષકને વર્ષ 2022 માં રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિષોતિક પ્રાપ્ત થયો હતો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/cJy7B3U