તો લોટેશ્વર મંદિર કે કૈલાસભૂમિ જવા દોઢ કિમીનો ફેરો ફરવો પડશે,રસ્તો ખુલ્લો નહીં થાય તો દિવાલ તોડી નાખવાની ચીમકી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/9GBOWfU
રવિવાર સાંજે 6 વાગ્યા બાદ પણ ઉ.ગુ.ના 7 તાલુકામાં અડધા ઇંચ સુધીનું માવઠું,ઉત્તર ગુજરાતમાં 3 દિવસમાં પાક નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ સોંપવાના આદેશ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/aIdkh3i
ચૂંટણી આવી રહી છે તેવી 71 નગરપાલિકાઓમાં ફરશે,રાહુલ ગાંધીનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડાશે: મોઢવાડિયા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/9rwRcgi
કપડાં, રમકડાં, પગરખાં અને સ્ટેશનરીની વહેંચણી થઇ,ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ 17 વર્ષથી પ્રેરણા ઇવેન્ટનું આયોજન કરે છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/iyHv0oe
આનંદ સરોવરથી બીએમ હાઇસ્કૂલ રોડ પર નાના ફેરિયાઓને સ્ટોલ ફાળવાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી નગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો,હાલમાં પાલિકા દ્વારા 10 સ્ટોલ ફાળવેલા વ્યવસાયકારોને બે માસની મહેતલ આપી, શાકભાજીની લારીઓ ઉભી રાખવામાં આવશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/vipuU7J
બંને શખ્સને મકાનમાં પૂરી દઈ નાઈને બોલાવી મુંડન કરાવ્યું,ઢોલ વગાડી આખા ગામમાં ફેરવી સજા આપી,ગામમાં ચોરી થયા પછી બીજા મકાનના તાળાં તુટતાં શંકા રાખી હતી,બે મકાનમાલિક, નાઈ સહિત ચાર સામે ફરિયાદ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/X5J4lQP
રાજુલા જાફરાબાદનાં ગ્રામ્ય વિસ્તારની પ્રજા કાચા માર્ગથી પરેશાન : એક માસમાં સર્વિસ રોડ ન બને તો આંદોલનની ચિમકી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/7x0G25T
એશિયા, આફ્રિકાના સૌથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કોર્સમાં પ્રવેશ લીધો,પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/xD5gKfh
નવી તકનિક અને આધુનિકતાના સંગમ સાથે નવીનત્તમ અભિગમ રાખી વિકાસ સાધવો એ રાજકોટની હવે આદત બની ચૂકી છે. શહેરને સ્માર્ટ બનાવવા અહીં પહેલા લોકો સ્માર્ટ બનવા પામ્યા છે, જેથી ગ્રોથને નિશ્ચિત કરી શકાય via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2wN1M3p
રાજ્યમાં અંદાજે 2 લાખ રિટર્નની તપાસ શરૂ કરાઈ,ચકાસણી પછી જીએસટી ભરવાની જવાબદારી નક્કી કરવામાં આવશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/zcyiwDJ