ગુરૂવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો સોનાવેશ કરાયો,આજે ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/1CBXjP4
વિજિલન્સની ટીમે 3 ટ્રેલર, 3 કાર, 3 બાઈક, 8 મોબાઈલ, 2 હિટાચી મશીન જપ્ત કર્યા,કરોડો રૂપિયાના આ કારોબારમાં અનેક લોકો સંડોવાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/OwRmX9K
એક ટાયર બેસી ન જાય એટલે જેક ચડાવી એમ્બ્યુલન્સ મૂકાઈ,એમ્બ્યુલન્સ 10 વર્ષ જૂની છે, કિમીની મર્યાદા પૂરી થઇ ગઇ છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/InumMwZ
વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવશે,જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજન અર્થે બેઠક યોજાઈ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/nz4x1qe
ચરસ બિહારનું દંપતિ આપી જતું અને ગાંજો રાજસ્થાની શખ્સ પહોંચાડતો હતો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://www.divyabhaskar.co.in/local/gujarat/kutch/gandhidham/news/1-was-seized-from-nilpar-along-with-charas-marijuana-and-poshdeda-worth-rs-1213-lakh-129982976.html
એનેસ્થેસિયાના 15 જેટલા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા જેમાં 13 હજાર થયા,કેન્સર હોસ્પિટલમાં રેડિયોલોજીના ડૉક્ટર હડતાળ પર હોવાથી સીટી સ્કેન રિપોર્ટમાં વિલંબ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/RuQVy4z
16 અતિક્રમણને હટાવ્યા બાદ સતત બીજા દિવસે કાર્યવાહી : રોડ -લાઈન નાખવા માટે આડે આવતા 30થી વધુ બાંધકામ પર જેસીબી ફરી વળ્યું via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/utQIbNS
છેલ્લા ઘણા સમયથી રેતી ચોરીની અસંખ્ય ફરિયાદો છતાં,તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભૂસ્તરખાતાના કોઈ પ્રતિનિધી હાજર ન રહ્યા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/xSrW3lj