ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુના આચર્યા હતા,આ ગેંગ શરીરે ઓઇલ લગાવી વાહનમાં પથ્થરો સાથે રાખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા,ચોરી પૂર્વે અટકાયત, દિવસે રેકી કરી રાત્રે ટાર્ગેટને નિશાન બનાવતા, ઓળખ છુપાવવા ચડ્ડી બનિયન પહેરીને શરીરે તેલ ચોપડી ચોરી કરતી હતી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/GhD2X6a