ચોકબજારમાં 15 દિવસ પહેલાં SGSTએ દરોડા પાડ્યા હતા,કેટલીક એન્ટ્રીના જવાબ ન મળતાં કરચોરીનો આંક વધી શકે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/4yAr0197o
ટ્રાફિકથી ધમધમતા રોડ પર પાથરણાવાળા પાસે પૈસા વસૂલી વેપલો,ઝોન પર મોરચો લઈ ગયેલા દુકાનદારો પાસે લેખિત બાંયધરી લેવાઈ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/qUXEoiJRY
બી.કે. સોલંકીથી ત્રસ્ત લોકો એકપછી એક ખુલીને બોલી રહ્યા છે,વરાછાની રેસ્ટોરન્ટ્સમાં જમ્યા બાદ બિલ ન ચુકવી ધમકાવતા હતા via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/N7c2bGFTL
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ દાવો કર્યો કે ભારતીય માછીમારોએ અમારી હદમાં પ્રવેશ્યા બાદ ગેરવર્તણૂક કરી,પોતાની ખરડાયેલી છબી ચમકાવવા પાકિસ્તાન મરીને ભારતીય માછીમારોને મેડિકલ અને ખાદ્યસામગ્રી આપતા હોય તેવી તસવીરો વહેતી મૂકી ! via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/cXyBq2kMT
બ્રહ્મસમાજની CPને રજૂઆત, પોલીસ અમુક અધિકારીને છાવરી રહ્યા છે,ડીસીપીના નેજા હેઠળ 1 એસીપી અને બે પીઆઈ સહિતની ટીમ તપાસ કરશે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/lu5YziBdU
સોશિયલ મીડિયામાં કોઈની પોસ્ટ સામે વાંધો હોય તો સાઈબર સેલમાં જાવ, આમ મર્ડર થોડું કરી દેવાનું?,મૌલવીઓ યુવાનોને ગેરમાર્ગે દોરે છે, ગુજરાતમાં 20 વર્ષથી રહેલી શાંતિને ડહોળવાનું આ એક કાવતરું છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/pK3jZI045
અમદાવાદના તબીબે 12 લાખનું મશીન ખરીદ્યા બાદ વીમો લીધો હતો,ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સે ઈનકાર કરતાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3s4kJ97
2 પોલીસકર્મી મુઠીયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા,લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3KO2nBC
બચાવવા ગયેલા એક યુવકનો પગ જ્વલનશીલ પ્રવાહી પર પડતાં ધડામ દઈ જમીન પર પટકાયો,અમે યુવાનને માર માર્યો નથી, એ ગાળો બોલતો હોવાથી ઝપાઝપી થઈ હતીઃ પેટ્રોલપંપના સંચાલક via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3IxVK4y
ગુજરાતના યુવાનો પાસે મારી એક જ અપેક્ષા છે કે યંગસ્ટર્સ વધુ ને વધુ આર્મી, એરફોર્સ અને નેવીમાં જોડાય,બંગાળ-બિહારની દૃષ્ટિએ ગુજરાત સુરક્ષિત રાજ્ય છે પણ યુવતીઓએ ટૂંકા પોશાક નહીં પહેરીને તેમની જવાબદારી નિભાવવાની છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3G4yM3n
વીજમીટરમાં લાગેલી આગે ઘરના દરવાજાને પણ લપેટામાં લીધો,કલામંદિરના ખાંચામાં આવેલ મકાનમાં લાગી હતી આગ via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/32zyqEd
ત્રીજી વહેરમાં ધોળકામાં કોરોના 79 કેસ, ગ્રામ્યમાં 15 કેસ નોંધાતાં તંત્ર સફાળું જાગ્યું,ધોળકામાં કોઈ પણ નાગરિક સરકારના નિયમોનું પાલન કરી રહ્યા ન હોવાથી કેસમાં ઉછાળો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3tUarea
સરોવરોથી 30 કિલોમીટર વિસ્તારમાં જમીનના તળમાં પાણીનો ભરાવો થશે,સવજી ધોળકીયા માત્ર ચોર ધોરણ ભણેલા છતાં આગવી ઓળખ ધરાવે છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3rSFPH5
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટે આંકડા જાહેર કર્યા,વર્ષ 2020માં અંકલેશ્વરની હવા રાજ્યમાં 63 AQI સાથે સૌથી શુદ્ધ રહી હતી,વર્ષ 2021ના 102 દિવસ અંકલેશ્વરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબથી 300થી વધુ નોંધાયો via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nMQUsf
પ્રેમભાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો,માત્ર 4 જ મિનિટ જેટલા સમયગાળામાં ભૈરવજપ સર કરી લે છે via મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FR0PTO